ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દિલ્હી / દેશની સુરક્ષા મામલે મોદી સરકારે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની કરી નવેસરથી રચના

Cabinet panel on security formed

નરેન્દ્ર મોદીએ નવી સરકારની સાથે જ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી બનાવી છે. આ કમિટી એટલે કે CCSની નવેસરથી રચના કરી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સીતારમન,એસ જયશંકરનો સમાવેશ કરાયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ