કેબિનેટ / મોદી સરકાર-2 માં 58 મંત્રીઓએ લીધી શપથ, 24 કેબિનેટ અને 9ને સ્વતંત્ર હવાલો

Cabinet Ministers list Modi Government 24 Cabinet Minister 9 State Ministers

મોદી સરકાર 2.0એ શપથ ગ્રહણ કર્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં ગુરૂવાર સાંજે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. પીએમ મોદીની સાથે કુલ 24 કેબિનેટ મંત્રીઓ, 9 રાજ્ય મંત્રીઓ(સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ