ડખો / મહેમદાવાદમાં પોલિંગ બૂથ પર થયું એવું કે ભાજપ ઉમેદવાર થયા દોડતા, લોકોની પોલીસ સાથે બોલાચાલી

Cabinet Minister Arjun Singh Chouhan reached the polling station People clash with police

મતદાનના મહાપર્વના દિવસે મતદાન પ્રક્રિયા અટવાતા કેસરા મતદાન મથકે મતદારોની લાંબી લાઈન લાગી હતી. EVMમાં ખામી સર્જાતા ગામ લોકોએ કેબિનેટ મંત્રીને બોલાવ્યા હતા.

Loading...