બેઠક / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ મીટિંગ, આર્થિક સહાય સહિત લેવાઈ શકે આ મોટા નિર્ણય

Cabinet meeting under the chaired by CM Bhupendra Patel today

આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરસાદથી નુકસાન અંગેના સર્વે સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ