કેબિનેટની બેઠક / CM ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં મોટો નિર્ણય, ઈ-સેવા સેતુનો લોકોને વધુમાં વધુ લોકોને લાભ મળે તે અંગે ભાર મુકાયો

Cabinet meeting held at Gandhinagar under the chairmanship of CM Bhupendra Patel completed

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં સુજલામ સુફલામ જળ અભિયાન બાબતે ચર્ચા કરાઈ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ