પ્રજાલક્ષી યોજના / ગુજરાતી લોકોના આ લાભ માટે મોદી સરકારે જાહેર કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય

cabinet meeting decision today in hindi government of india approved textile mega park

બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં ઓનલાઈન મળેલી બેઠકમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં મેગા ટેકસટાઈલ પાર્ક સ્થાપિત થતા લાખો લોકોને રોજગારી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ