BIG NEWS / બજેટ સત્ર, બોર્ડની પરીક્ષા સહિત અનેક મુદ્દાઓ પર આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણયો

Cabinet meeting chaired by CM Bhupendra Patel today

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાં વિધાનસભાના આગામી બજેટ સત્ર મુદ્દે ચર્ચા સાથે માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષાના આયોજન અંગે પણ ચર્ચા થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ