BIG NEWS / જંત્રી દર, પેપર લીક સહિત અનેક મુદ્દાઓ પર આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક, લેવાઇ શકે છે મોટા નિર્ણયો

Cabinet meeting at Gandhinagar today on many issues including Jantri rate, paper leak, big decisions can be taken

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાં આજે જંત્રીના નિર્ણય અંગે ચર્ચા થશે સાથે જ G20 બેઠકની તૈયારી  અને બજેટ સત્ર સંદર્ભે પણ ચર્ચા થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ