કેબિનેટ નિર્ણય / પ્રવાસ અને પ્રવાસન સેક્ટરને મોટી રાહત, મોદી સરકારે ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી સ્કીમનું બજેટ 50,000 કરોડ વધાર્યું

Cabinet increases Emergency Credit Line Guarantee Scheme outlay by Rs 50,000 cr to Rs 5 lakh cr

મોદી સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમના બજેટમાં 50,000 કરોડનો વધારો જાહેર કર્યો છે તેને કારણે પ્રવાસ અને પ્રવાસન સેક્ટરને રાહત મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ