રાજનીતિ / બિહારમાં આજે નીતિશ સરકારનું કેબીનેટનું વિસ્તરણ, ડેપ્યુટી CM તેજસ્વીને મળી શકે છે સ્વાસ્થ્ય મંત્રાલય

Cabinet expansion of Nitish government in Bihar today

રાજકીય સૂત્રો મુજબ મહાગઠબંધનની સરક્કારમાં RJDનો દબદબો રહેવાની સંભાવના છે. ચર્ચા મુજબ RJDમાંથી 15 ધારાસભ્યો મંત્રી બની શકે છે. જેમઆ તેજસ્વી યાદવના ભાઈનો પણ સમાવેશ થઈ શકે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ