બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / બિઝનેસ / cabinet committee on economic affairs approved palm oil national mission on edible oil

બિઝનેસ / મોદી કેબિનેટમાં ખેડૂતો માટે 11 હજાર કરોડની નવી યોજનાનું એલાન, મિડલ ક્લાસને પણ જોરદાર ફાયદો

Arohi

Last Updated: 05:19 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વાર્ષિક લગભગ 2.5 કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે.

  • સરકારે નેશનલ એડિબલ ઓઈલ મિશન શરૂ કર્યું
  • દર વર્ષે મોટો ખાદ્ય તેલનો જથ્થો આયાત કરવામાં આવે છે 
  • લગભગ 2.5 કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઈએની મુખ્ય બેઠકમાં પામ ઓયલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના પર 11 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય તેલની કિંમતોમાં સતત વધારો નાના ખેડૂતો માટે વધુ ફાયદાકારક ન હતો. ત્યાં જ નોર્થ ઈસ્ટમાં પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી નથી. માટે હવે સરકારે નેશનલ એડિબલ ઓઈલ મિશન શરૂ કર્યું છે. 

1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી 
તમને જણાવી દઈએ કે ભારતની આબાદીમાં દર વર્ષે લગભગ 2.5 કરોડ લોકો વધતા જઈ રહ્યા છે. આ હિસાબથી ખાદ્ય તેલની ખપતમાં વાર્ષિક 3થી 3.5 ટકાનો વધારો થવાનું અનુમાન છે.  હાલના સમયમાં એક વર્ષમાં ભારત સરકારે 60,000 થી 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરી છે. દેશમાં વાર્ષિક લગભગ 2.5 કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે. 

તિલહનના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે મોટો નિર્ણય ખાદ્ય તેલ પર નેશનલ મિશનને લાગુ કરવાની મંજૂરી આપી છે. ખાદ્ય તેલની જરૂરીયાતને પૂરી કરવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને તેના પરિણામ પણ સામે આવી રહ્યા છે. 

પામ ઓઈલ મિશન 
કેન્દ્રીય કૃષિ મત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે પામ ઓઈલ મિશનનો મુખ્ય ઉદ્ધેશ ખેડૂતોને તાજા ફળોના બદલામાં સુનિશ્ચિત વ્યવહારિક મુલ્ય પ્રદાન કરવાનું છે. આવનાર 5 વર્ષમાં 11,040 કરોડના કુલ ખર્ચથી મિશન ઉત્તર-પૂર્વી રાજ્યોમાં 3.28 લાખ હેક્ટર અને બાકીના ભારતમાં 3.22ની સાથે પામ ઓઈલ રોપણી હેઠળ 6.5 લાખ હેક્ટથી વધુ ક્ષેત્રમાં શામેલ કરવામાં આવશે. 

રવી સીઝનના સમયે સારી ગુણવત્તા વાળી વસ્તુઓને લોકોની વચ્ચે  પહોંચાડવામાં આવ્યું. જેનાથી ઉત્પાદન અને રકબેમાં વધારો થયો. પરંતુ હજુ પણ ભારતે તેલ આયાત કરવું પડી રહ્યું છે. જેમાં સૌથી મોટો ભાગ પામ ઓઈલનો છે. કુલ તેલ આયાતના 56 ટકા પામ ઓઈલનો છે.  ICRએ જણાવ્યું કે 28 લાખ હેક્ટર ક્ષેત્રમાં પામની ખેતી કરવામાં આવી રહી છે. તેમાંથી એક મોટો ભાગ પૂર્વોત્તરમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet economic affairs edible oil national mission મોદી સરકાર palm oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ