નિર્ણય / મોદી સરકારની ખેડૂતોને મોટી રાહત, સબસિડીમાં 700 રુપિયાનો વધારો, જાણો હવે કેટલામાં મળશે એક થેલી

Cabinet approves hike in DAP fertiliser subsidy by Rs 700 per bag

મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા ડીએપી પરની સબસિડીને 700 રુપિયા વધારી દીધી છે એટલે હવેથી ખેડૂતોને 1200 રુપિયામાં ખાતરની એક થેલી મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ