બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:25 PM, 9 October 2024
પીએમ મોદીની આગેવાનીમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ પાંચ વર્ષ એટલે કે 2028 સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ દેશના 81 કરોડ ગરીબોને પાંચ વર્ષ સુધી મફત અનાજ મળતું રહેશે.
ADVERTISEMENT
#Cabinet approves continuation of supply of free Fortified Rice under Pradhan Mantri Garib Kalyan Anna Yojana (PMGKAY) and other welfare schemes from July, 2024 to December, 2028#CabinetDecisions pic.twitter.com/GkjShIezNG
— Dhirendra Ojha (@DG_PIB) October 9, 2024
કેન્દ્રની તિજોરી પર 11.8 લાખ કરોડનો બોજો
ADVERTISEMENT
કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવાને કારણે કેન્દ્રની તિજોરી પર 11.8 લાખ કરોડનો બોજો પડશે. આ યોજના 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે. તેમણે કહ્યું કે સરકાર માટે પૈસાની કોઈ કમી નથી.
પીએમ મોદીએ યોજના લંબાવાનું આપ્યું હતું વચન
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢની રેલીમાં પીએમ મોદીએ મફત રેશનની યોજનાને 5 વર્ષ લંબાવાનું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.