Good News / BSNL યૂઝર્સની બલ્લે-બલ્લે! સરકારે 4G-5Gનાં સ્પેક્ટ્રમ ખરીદવા આપી લીલીઝંડી, 89 હજાર કરોડનાં બજેટને મંજૂરી

cabinet approves 89 thousand crore budget of BSNL 4g 5g spectrum

PM મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં સરકારે BSNLને 4G અને 5G સ્પેક્ટ્રમ ખરીદવા માટે 89,047 કરોડ રૂપિયાનાં પેકેજને મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ