વિચિત્ર નિયમ / વિચિત્ર ફતવો: ફ્લાઈટમાં ફરજિયાત પહેરવા પડશે 'અંડર ગાર્મેન્ટ્સ', પાક.એરલાઈન્સના નિયમની ચોતરફ ચર્ચા

cabin crew members to wear undergarments in flight pakistan international airlines

પાકિસ્તાની મીડિયા સંસ્થા જિયો ન્યુઝની રિપોર્ટ મુજબ પીઆઈએએ આ જરૂરી કરી દીધુ છે કે ફ્લાઈટ દરમ્યાન કેબિન ક્રૂના સભ્યો અંડરગારમેન્ટ્સ અવશ્ય પહેરે. જે મુજબ ખરાબ રીતે તૈયાર થતા એરલાઈન્સનુ નામ વિશ્વભરમાં ખરાબ થાય છે અને લોકો તેને ખરાબ નજરથી જોવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ