અશ્લિલ હરકત / મહિલા પત્રકાર સામે ટેક્સી ડ્રાઇવરે કરી અશ્લીલ હરકત, પીડિતાએ બૂમ પાડી તો અધવચ્ચે છોડીને ભાગ્યો

cab driver masturbates in front of female journalist in bengaluru

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક મહિલા પત્રકારની સામે કેબ ડ્રાઈવરે અશ્લિલ હરકત કરી. મહિલાએ જોરથી બૂમો પાડતા આરોપી ત્યાંથી નાસી ગયો. હવે પોલીસ તેની તપાસ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ