નહીં ચાલે મનમાની / રિક્ષા-ટેક્સીચાલકોની દાદાગીરી પર 'બ્રેક': કસ્ટમર સાથે આવું કર્યું તો થશે રૂ.500નો દંડ, તમિલનાડુમાં કાયદો લાગુ

cab and auto drivers to pay up to 500 fine for cancelling rides in tamil nadu

જો તમે તામિલનાડુના રહેવાસી છો અને રસ્તા પર બેફામ ટ્રાફિક નિયમોન ધજાગરા ઉડાવતા વાહન ચલાવી રહ્યાં છો તો પછી ખાસ ધ્યાન રાખજો. શુક્રવારથી રાજ્યના ટ્રાફિક નિયમો બદલાઈ રહ્યાં છે, જે નિયમોનુ ઉલ્લંઘન કરનારા લોકોના ખિસ્સા પર તવાઈ બોલાવાશે.

બ્રેકિંગ ન્યૂઝ