ચેતવણી / INDIA પર પ્રતિબંધ લગાવવાનું સપનામાં પણ વિચારતા નહીં, મોદી સરકાર છે : અમેરિકન સાંસદના નિવેદનથી ખળભળાટ

caatsa sanctions on india would be extraordinarily foolhard says senator cruz

અમેરિકી સાંસદ ટેડ ક્રુઝનું મહત્વનું નિવેદન, CAATSA હેઠળ ભારત પર પ્રતિબંધો લાદવા મૂર્ખામીભર્યા હશે. તેમણે યુએનમાં ભારતના વોટિંગ ન કરવાના નિર્ણયને આપ્યુ સમર્થન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ