વિરોધ / અમદાવાદમાં તોફાનોના મોસ્ટવોન્ટેડ આરોપી મુફીસ અહેમદની પોલીસે ધરપકડ કરી

CAA violent protest in Ahmedabad police arrested 6 accused

અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં હિંસા મામલે પોલીસે વોન્ટેડ આરોપી મુફીસ અહેમદની ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસે વોન્ટેડ આરોપી સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. મુફીસે સોશિયલ મીડિયા ઉપર CAA નો વિરોધ કરવા માટે જાહેર જનતાને ભડકાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ