અમદાવાદ / શાહઆલમ ઘર્ષણ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઉમરખાન પઠાણની કરી ધરપકડ

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ઘર્ષણ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે ઉમરખાન પઠાણની ધરપકડ કરી છે. ઉમરખાન વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવાની ફરિયાદ થઈ છે. સોશિયલ મીડિયામાં ખોટો વીડિયો વાયરલ કરીને ઉમરખાને હિંસા માટે લોકોને ઉશ્કેરયા હતા. ત્યારે હવે ઉમરખાનની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથધરી છે...

બ્રેકિંગ ન્યૂઝ