લવ યુ ખાખી / યુવાનો પોલીસકર્મીઓ પર ઓવારી ગયા, લોહી નિંગળતી હાલતમાં પણ નિભાવી ફરજ

CAA protest youth post in social media love for Ahmedabad Police

ગઈ કાલે અમદાવાદમાં ગુજરાત પોલીસની એક અનોખી છબી જોવા મળી. ગુજરાત પોલીસ માર ખાતી રહી પડતી આખડતી રહી તેમ છતાં ફરજ નહોતી ચુકી. પોલીસની આ ખેલદિલીને કારણે સોશિયલ મીડિયામાં અને ચોતરફ પોલીસની પ્રશંસા વરસી રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ