વિરોધ / CAA-NRCનાં વિરોધમાં પાટણના સિદ્ધપુરમાં મુસ્લિમ સમાજનું બંધનું એલાન, પોલીસને સ્ટેન્ડ ટુ

CAA protest in siddhpur patan Gujarat police stand to

ગુજરાતમાં ધીરે ધીરે CAA-NRC વિરોધની આગ પજરી રહી છે. અમદાવાદ, વડોદરા બાદ હવે પાટણના સિદ્ધપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પોલીસ સ્ટેન્ડ ટુ  થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ