દિલ્હી / દિલ્હીમાં જામા મસ્જિદ બહાર CAAનું વિરોધ પ્રદર્શન શરૂ, હજારો જવાન તૈનાત

caa protest in delhi near jama masjid live updates

નાગરકિતા કાયદાના વિરોધમાં જુમાની નમાજ બાદ જામા મસ્જિદ પર પ્રદર્શન શરૂ થઇ ગયું. અહીં પોલીસે બેરિકેડિંગ કરી રાખ્યું છે. શુક્રવારની નમાજ અને કેટલાક સંગઠનો દ્વારા સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શનોને આહ્વાન કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વી જિલ્લાના કેટલાક ક્ષેત્રોમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યું. કેટલાક સ્થાનો પર ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ