વિરોધ / અમદાવાદમાં પણ શાહીન બાગ: કેટલાય દિવસોથી આ જગ્યાઓએ મહિલાઓ બેઠી છે CAAના વિરોધમાં

CAA Protest in Ahmedabad Gujarat

દિલ્હીમાં શાહીનબાગને હવે તો આંતરાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળી ગઈ છે. ત્યારે અમદાવાદમાં પણ શાહીનબાગ બનાવવાનો કારસો રચાઈ હોવાની ચર્ચાને પગલે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થતા પોલીસ સહિતનું તંત્ર સાવધ થઈ ગયુ હતુ. જો કે, અમદાવાદમાં રખિયાલ, બાપુનગર, જુહાપુર અને દરિયાપુરમાં મહિલાઓ છેલ્લા કેટલાય દિવસોથી ધરણા ઉપર બેઠી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ