નવી દિલ્હી / ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે CAAને લઈને આપ્યું એવું નિવેદન કે 10 દિવસમાં આખો દેશ હલી જશે

caa nrc protest bhim army chief chandrashekhar azad visits delhi shaheen bagh jallianwala bagh attack on government

નાગરિકતા સંશોધન કાયદાની (સીએએ)ની વિરુદ્ધ શાહિનબાગમાં થઈ રહેલા પ્રદર્શનમાં બુધવારે આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે હાજરી આપી હતી. તેણે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા પ્રદર્શન કારીઓને સંબોધિત કર્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ