પ્રતિક્રિયા / CAA-NRC મુદ્દે NCPના વડા શરદ પવારનું કેન્દ્ર સરકારને લઈ મહત્વનું નિવેદન

CAA, NRC ploys to divert attention from serious issues Sharad Pawar

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વરિષ્ઠ નેતા શરદ પવારે NDA સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. શરદ પવારે કહ્યું કે નાગરિકતા કાયદા એક્ટ (CAA)  અને રાષ્ટ્રીય નાગરિક પંજીકરણ (NRC) દેશમાં ચાલી રહેલા બીજા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની ચાલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ