ગાંધીનગર / જામિયામાં ખોટો પ્રચાર થયો, કોંગ્રેસ લાજવાની જગ્યાએ ગાજે છેઃ જીતુ વાઘાણી

CAA NCR Jitu vaghani Vijay Rupani BJP meeting Kamalam gandhinagar

ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. CAA અને NRCનાં સમર્થનમા ભાજપ પ્રચાર કરશે. આ અંગે ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. 24 ડિસેમ્બરે જીલ્લાઓ, મહાનગરોમાં એકતારેલી યોજાશે. મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદમાં એકતારેલીમાં હાજર રહી શકે છે. 25 ડિસેમ્બરે બૌદ્ધિક સંમેલન યોજાશે. બૌદ્ધિક લોકોનું સંમેલન કરીને CAA અને NRC મુદે જાગૃત કરવામાં આવશે. 29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ઘર-ઘર સુધી પ્રચાર કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ