કુટનીતિ / ભારતને વધુ એક રાહત CAA વિરોધનાં પ્રસ્તાવ પર યુરોપિયન સાંસદમાં મતદાન માર્ચ સુધી ટળ્યું

caa european union parliament resolution voting postponed

CAA અને જમ્મુ- કાશ્મીરનાં મુદ્દા પર ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સફળતા મળી છે. યુરોપિયન સાંસદમાં આજે સીએએનાં વિરોધમાં રજુ કરવામાં આવેલા પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું. જે ટળી ગયું છે. હવે આ મતદાન 31 માર્ચનાં રોજ થશે. જાણો ભારતની કુટનીતિએ કેવી રીતે ભૂમિકા ભજવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ