સફળતા / CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર, સુરતના 2 વિદ્યાર્થીઓએ માર્યું મેદાન

ca foundation result 2020 declared

સીએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું છે. પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીએ મેદાન માર્યું છે. ઓલ ઇન્ડિયામાં 29મો અને 50મો ક્રમ મેળવીને સુરતનું નામ રોશન કર્યું છે. અક્ષીતે અને આકાશ લક્ષકરીએ અનુક્રમે 29મો ને 50મો નંબર મેળવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ