મહામારી / COVID-19ને કારણે CAની તમામ પરીક્ષાઓ રદ્દ કરાઈ, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

CA exam cancel in Gujarat for covid 19

આખા વિશ્વમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે હવે કેસની સંખ્યા જોઈને CAની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. CAની તમામ પરીક્ષાઓ જુલાઈ-ઓગસ્ટમાં પણ લેવી શક્ય ન હોવાથી અંતે રદ કરી દેવામા આવી છે. ઈન્સ્ટિટયુટ દ્વારા પરીક્ષાઓ કેન્સલ કરવાનું નોટિફિકેશન કરી દેવાયુ છે મે મહિનામાં પરીક્ષા આપનારા 3.25 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે નવેમ્બરની પરીક્ષા સાથે મર્જ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ