નિવેદન / CM કરતાં વગદાર છે ભાજપના નેતા?, જાણો શક્તિસિંહ ગોહિલ કેમ બોલ્યા આવું ?

C R Patil remdesivir injection distribution Controversy

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોરોના પીડિત દર્દીઓ માટે રામબાણ ઈલાજ માનતા રેમડેસિવર ઈન્જેકશન આપવાની જાહેરાત કર્યા બાદ વિવાદ છંછાડાયો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ