જવાબદારી / સી.આર. પાટીલના પ્રવાસમાં દિગ્ગજ પાટીદાર નેતા જોડાયાં, ગયા અઠવાડિયે ગયા હતા દિલ્હી

c r patil on north gujarat visit patidar leader

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આ. પાટીલ હાલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ રાજ્યમાં આગામી પેટાચૂંટણી પહેલા આંતરિક સંગઠનમાં ચાલી રહેલી ખેંચતાણને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં પ્રદેશના વધુ એક દિગ્ગજ નેતા ભીખુ દલસાણિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે જોડાયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ