પ્રવાસ / વડોદરામાં C R Patil એ 50 દીકરીને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક ભેટ આપી

 C R patil in vadodara sukanya samriddhi yojana

આડે વડોદરામાં C R Patil ના પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે ભાજપના કાર્યકરો તેમને મળવા કાર્યલય પહોંચ્યા હતા જેમાં ભાજપના સાંસદ રંજન ભટ્ટ પણ પહોંચ્યા હતા. આ અવસરને વધુ યાદગાર બનાવવા માટે રંજન ભટ્ટ દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ