ગાંધીનગર / ભાજપમાં ભરતીમેળો! કોંગ્રેસના હોદ્દેદારો સહિત AAP અને BTPના નેતાઓએ કમલમમાં કર્યા કેસરીયા

C R Patil: Gujarat Congress, BTP, AAP Worker joined BJP party

પાવી જેતપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ગુજકોમાસોલનાં ડાયરેકટર, છોટા ઉદેપુરનાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અનેક હોદ્દેદારો અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ