સ્વાગત / રાષ્ટ્રીય એકતા દિવસ: PM મોદી કેવડિયા આવશે ત્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સી-પ્લેન પ્રોજેક્ટની તડામાર તૈયારીઓ

c plan start in Ahmedabad riverfront unity day pm modi come ahmedabad

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારી ચાલી રહી છે. રિવરફ્રન્ટ ખાતે એરપોર્ટ ટર્મિનલની તૈયારી શરૂ કરી દેવાઇ છે. ત્યારે આવશ્યક પ્રાથમિક ફાયર સેફ્ટીની સુવિધા અમદાવાદ મનપા પૂરી પાડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x