લાલ 'નિ'શાન

Video / પેટાચૂંટણી ટાણે અમરાઈવાડીના સ્થાનીકોમાં આક્રોશ, 25 વર્ષથી વિકાસ કામો ન થવાના આક્ષેપ

અમદાવાદની અમરાઈવાડી બેઠક પર 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. જો કે, પેટાચૂંટણી પહેલા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શંકરનગર સોસાયટીના રહીશોએ હોબાળો કર્યો છે. તંત્ર છેલ્લા 25 વર્ષથી પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થયા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રસ્તા, ગટર જેવી પાયાની સુવિધા ન મળવાનો રહીશોએ આક્ષેપ કર્યો. પાયાની સુવિધા ન હોવાના કારણે મહિલાઓએ વિરોધ કર્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ