બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / by selling his used socks man earns lakhs a month know how

OMG / પોતાના મેલા ગંદા મોજા વેચીને મહિને લાખોની કમાણી કરે છે આ વ્યક્તિ, જાણો લોકો કેમ કરી રહ્યા છે ખરીદી

Arohi

Last Updated: 03:51 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમાણી કરવા માટે લોકો શું નથી કરતા. પરંતુ એક વ્યક્તિ એવો પણ છે જે પોતાના પહેરેલા મોજાને વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે.

  • આ શખ્સ પહેરેલા મોજાને વેચે છે 
  • તેનાથી કરે છે લાખોની કમાણી 
  • જાણો કઈ રીતે 

વિશ્વની સૌથી મોટી સમસ્યા આવકની છે એટલે કે દરેક વ્યક્તિ જીવન જીવવા માટે જરૂરી છે તેટલી કમાણી કરી શકતો નથી. આવી સ્થિતિમાં લોકો તેમની કમાણી વધારવા માટે ઘણા પ્રકારના કામ કરે છે. પરંતુ જો અમે કહીએ કે તમે પહેરેલા મોજાં વેચીને પણ લાખો કમાઈ શકો છો તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ આ હકીકત છે. એક માણસ તેના વાપરાયેલા મોજાં ઓનલાઈન વેચી દર મહિને 1,600 પોઉન્ડ સુધી એટલે કે 1,54,157 ભારતીય રૂપિયા કમાઈ રહ્યો છે.

કેમ વેચાઈ રહ્યા છે પહેરેલા મોજાં?
લંડન સ્થિત 25 વર્ષીય બિલી-જો ગ્રેના મોજાં પહેરવાના લોકો દિવાના છે. તે પહેરેલા મોજાંની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે અને બોલી લગાવે છે. તે કહે છે વેચાણ એટલા માટે થાય છે કે પહેરેલા મોજાની ગંઘ વધારે આવે છે. 

લોકો માત્ર મોજાં જ નહીં પણ પહેરેલા અન્ડરવેર પણ ખરીદે છે
બિલી-જો ગ્રે કહે છે કે તેને ખ્યાલ નહોતો કે વપરાયેલા મોજાં અને અન્ડરવેર માટે એક બજાર છે. પરંતુ જ્યારે લોકો તેની ફિયાન્સ સાથે ચાલતુ ઓનલીફેન્સ પેજના માધ્યમથી તેનો સંપર્ક કરવા લાગ્યા ત્યારે તેને આ વાતનો અહેસાસ થયો. 

જાણો એક જોડી મોજાની કિંમત કેટલી?
25 વર્ષીય ગ્રેનું કહેવું છે કે તે પોતાના ઉપયોગ કરેલા સામાનના 10 પાઉન્ડથી લઈને 30 પાઉન્ડ પ્રતિ જોડીની વચ્ચે વેચે છે અને અઠવાડિયામાં પાંચથી 12 જોડી વેચાય છે. 

ઘણા દિવસો સુધી પહેરે છે મોજા 
ગ્રેએ જણાવ્યું કે તે એક ઝીપ લોક બેગમાં મોજા મુકવા અને તેની પોસ્ટ કર્યા પહેલા મોજાને ઘણા સમય સુધી પહેરૂ છું. આટલું જ નહીં વધારે પૈસા મેળવવા માટે તે પોતાના શરીરમાંથી નીકળતા પરસેવાને વધારે માત્રામાં મોજામાં નાખવાનો પ્રયત્ન કરૂ છું.  

એક વર્ષ પહેલા શરૂ કર્યું આ કામ 
ગ્રેએ જણાવ્યું કે મેં ફક્ત એક વર્ષ પહેલાથી જ ઓનલીફેનની શરૂઆત કરી હતી અને ઓનલીફેનના માધ્યમથી મને કપડાની વસ્તુઓનો ઓર્ડર મળે છે. પછી તે મોજા હોય કે ગ્લબ્સ હોય કે જીમ ટોપ હોય. 

કસ્ટમર્સ માટે જીમમાં વહાવે છે પરસેવો 
બિલ-જો ગ્રેએ જણાવ્યું, 'મારી પાસે ઘણા અમેરિકી આવે છે જે મારા ઉપયોગ કરેલા અંડરવિયર અને મારા ઉપયોગ કરેલા મોજા ખરીદે છે તે તેમને પોતાના આનંદ માટે રાખે છે. 

મને નિયમિત ખરીદાર મળે છે જે દરરોજ ઉપયોગ કરેલા મોજા ખરીદે છે. હું તેમના માટે જીમ જીવછુ અને તેને એકથી ત્રણ દિવસ સુધી પહેરૂ છું. જેથી મારા પરસેવાની ગંઘ તેમાં યોગ્ય રીતે બેસી જાય. પછી અમે કિમતની વાત કરીએ છીએ અને જાણીએ છીએ કે તે વ્યક્તિગત આધાર પર છે કે તે કેટલા પૈસા આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ