આવુ મૂલ્યાંકન ? / ખેડૂતે 1123 કિલો ડુંગળી વેચી, સામે નફો એટલો કે બિસ્કિટનું પેકેટ પણ ન આવે, મામલો ચોંકાવનારો

by selling 1123 kg of onion to a farmer in maharashtra he earned only rs 13

શિયાળાની સિઝન દરમ્યાન ડુંગળીના ભાવમાં વધારો થયો હોવા છતાં મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતને 1123 કિલો ડુંગળી વેચતા અંદાજે 13 રૂપિયાની કમાણી થઈ. મહારાષ્ટ્રના ખેડૂત નેતાએ આ વાતનો સ્વીકાર ના કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ