પેટાચૂંટણી / રાધનપુર પર આ કારણોએ અલ્પેશ ઠાકોરને ધૂળ ચટાડી, મંત્રી બનવાનું સપનું ચકનાચૂર

by Election vidhan sabha alpesh thakor loos Radhanpur constituency Gujarat

રાધનપુર બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોરની હાર થઈ છે. તે આશરે 3000 મતથી હાર થઈ છે. ધવસસિંહની પણ બાયડ બેઠક ઉપરથી હાર થઈ છે. પ્રજાએ પક્ષ પલટુ નેતાઓને જાકારો આપ્યો છે અને કોંગ્રેસે પોતાની આ બેઠકો જાળવી રાખી છે. કૉંગ્રેસે રાધનપુરની બેઠક ઉપરથી રઘુભાઈ દેસાઈ અને બાયડમાંથી જસુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા જે બંને બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ