By-polls result: / પેટાચૂંટણી પરિણામ : UPની બંને લોકસભા સીટ પર BJPએ સાઈડ કાપી, આઝમગઢ અને રામપુરમાં ભાજપને મોટી લીડ મળી

by election result 2022 rampur azamgarh moga lok sabha seat

ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ તથા પંજાબની સંગરુર લોકસભા સીટ ઉપરાંત ત્રિપુરાની ચાર અને આંધ્રપ્રદેશ , ઝારખંડ અને દિલ્હીની એક એક વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ