ગુજરાત / પેટાચૂંટણીને લઇને ધમધમાટઃ આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર લાગી શકે છે મહોર!

by election gujarat bjp candidate name final

કોરોના કાળમાં ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોને લઇને પેટાચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને સોમવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો પર મહોર મારવામાં આવે તેવી શક્યતા છે. 

બ્રેકિંગ ન્યૂઝ