અમદાવાદ / અમરાઈવાડી વિધાનસભા બેઠક પર EVM અને VVPATનું કરાયું વિતરણ

વિધાનસભાની પેટા ચુંટણીને કાઉન બાકી છે ત્યારે ચુંટણીપંચ તરફથી કોર્ટ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.ત્યારે EVMઅને VVPT સ્ટ્રોંગ રૂમથી ડીસ્પેચ રૂમમાં મુકાયા છે.અને સ્ટેશનરી પણ બુથ સુધી બંદોબસ્ત સાથે રખાશે.ત્યારે કલેકટર દ્વારા પણ EVM અને વીવીપેટ સહીત સ્ટેશનરીની ચકાસણી કરી હતી. વિધાનસભાની ૬ બેઠકો પર પેટા ચુંટણી થવા જઈ રહી છે જેમાં અમરાઈવાડી વિધાનસભા બેઠકના EVM અને VVPATનું વિતરણ કરાયું .

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ