ભાજપ / રાજ્યની પેટાચૂંટણીને લઇને ભાજપે કર્યો જીતનો દાવો, વાઘાણી-ઝડફિયાએ આપ્યું આ નિવેદન

by election bjp won four seat

રાજ્યમાં આગામી 21 ઓક્ટબરે 4 બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઇને રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોષાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પક્ષની જીત નક્કી હોવાનું જણાવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ