HBD / જીમ-વોક, એક્ટિવિટીઝ... 80 વર્ષની ઉંમરે પણ પોતાને આ રીતે ફિટ રાખે છે અમિતાભ બચ્ચન

by doing these activities amitabh bachchan live a healthy life

બોલિવૂડના 'બિગ બી' અમિતાભ બચ્ચન આજે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ એવા સ્ટાર્સમાંથી એક છે જેમની ઉંમર વધતી હોવા છતાં સ્વાસ્થ્યનું ભરપૂર ધ્યાન રાખે છે. 

બ્રેકિંગ ન્યૂઝ