ચોંકાવનારું / 2050 સુધીમાં આ દેશના અનેક દરિયાઇકાંઠાના રાજ્યો પાણીમાં થઇ જશે ગરકાવ! જુઓ શું કહે છે NASAનો રિપોર્ટ

By 2050, many coastal states of this country will be submerged in water!

અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે, વર્ષ 2050 સુધીમાં આ દેશના લગભગ તમામ દરિયાકાંઠા દરિયાની સપાટી વધવાથી ડૂબી જશે. એ પણ જણાવવામાં આવ્યું છે કે, કયો કિનારો કેટલો ડૂબી જશે

બ્રેકિંગ ન્યૂઝ