હેલ્થ ટિપ્સ / 2035 સુધીમાં અડધી દુનિયા મોટાપાનો થશે શિકાર, 400 કરોડ લોકો હશે મેદસ્વી: રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

By 2035 half the world will be overweight 400 crore people will be obese Shocking revelations in the report

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના 2023 એટલસે ભવિષ્યવાણી કરી છે કે આવતા 12 વર્ષની અંદર દુનિયા 51%થી વધારે લોકો મોટાપા અથવા વધારે વજન વાળા હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ