વર્લ્ડ ચેમ્પિયનશિપ / સિન્ધુ વર્લ્ડ નંબર-2 શટલરને હરાવી સેમીફાઇનલમાં પહોંચી

bwf world championships india pv sindhu beats world no 2 tai tzu ying enter semi final

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિન્ધુએ ટોક્યોમાં ચાલી રહેલી બીડબલ્યૂએફ બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2019ના સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. દુનિયાની પાંચમાં નંબરની ખેલાડી સિન્ધુએ ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર 2 ચીની તાઇપેની તાઇ જૂ યિંગને 12-21, 23-21, 21-19થી હરાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ