Ek Vaat Kau / B.Voc : ધો. ૧૨ પછી આ ડિગ્રી કરી લો, ભણતા ભણતા કમાણી શરૂ થઈ જશે

ધો.12 પછી વિદ્યાર્થીઓ અને વાલીઓની સૌથી મોટી મૂંઝવણ હોય છે કે પાસ થયા પછી કયો કોર્સ કે ડિગ્રી કરવી કે જેનાથી કરિયર સારું બને. આ મૂંઝવણમાં અંતે કોઈ ખાસ કોર્સ વિશે કે માહિતીની જાણ ન હોવાથી ગાડરિયા પ્રવાહની જેમ વિદ્યાર્થીઓ અન્યની જેમ કોર્સ કે ડિગ્રી મેળવી લે છે. પરિણામે કોમ્પિટિશન વધે છે અને જોબ મળવામાં પણ તકલીફ પડે છે. આથી આજના Ek Vaat Kau માં એવી અલગ B.Voc ડિગ્રી વિશે માહિતી લઈને આવ્યા છીએ જે કંઈક હટકે તો છે જ પરંતુ ભણતાની સાથે સાથે કમાણી પણ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ