Ek Vaat Kau / પૈસા આપ્યા વગર વસ્તુઓ ખરીદી વેપારીઓ જુઓ કેવા છેતરાયા, આટલું રાખજો ધ્યાન

'જુઓ તમને પૈસા મોકલી દીધા છે....' આવી રીતે એક એપ્લિકેશનની મદદથી અનેક લોકો દુકાનદારોને છેતરી રહ્યા છે. ત્યારે જુઓ કઇ એપ છે અને દુકાનદાર કે કોઇપણ વેપારીએ શું ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ