આનંદો ! / નવું વાહન ખરીદવું બન્યું સરળ, 1 ઓગસ્ટથી આવી રહ્યો છે ઈન્શ્યોરન્સના નિયમમાં આ મોટો ફેરફાર

buying cars and bikes going to be cheaper from august 1 made major changes in vehicle insurance rules

જો તમે નવી ગાડી કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આવતા મહિને ખરીદી કરો તે સારું રહેશે. પહેલાં વ્હીકલ ઈન્શ્યોરન્સના નિયમ કરતાં આવતા મહિનાથી તેમાં એક ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણે લોન્ગ ટર્મ મોટર થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સને પાછો લીધો છે. એટલે કે હવે કાર માટે 3 વર્ષ અને ટુ વ્હીલર માટે 5 વર્ષનો કવર લેવાનું જરૂરી રહેશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ